W.L.R. કાજલબેન વીરાભાઈ દયાતર બ.નં. ૫૮૮ સી-ડંપની, પોલીસ મુખ્ય મથક, સુરત શહેરનાઓએ મુંબઈ ખાતે યોજાયેલ ૮૪+ વજન શ્રેણીમાં યુ.પી.એફ.આઈ. નેશનલ ડેડલીફ્ટ ચેમ્પીયનશીપ-એપ્રિલ-૨૦૨૪ માં ૧-ગોલ્ડ મેડલ સુરત ખાતે યોજાયેલ ૮૪+ વજન શ્રેણીમાં યુ.પી.એફ.આઈ. સ્ટેટ પાવર લીફ્ટીંગ ચેમ્પીયનશીપ-જુન-૨૦૨૪ માં ૩- ગોલ્ડ મેડલ સુરત ખાતે જુન-૨૦૨૪ માં યોજાયેલ સ્ટેટ પોલીસ પાવર લીફ્ટીંગમાં ૮૪+ વજન શ્રેણીમાં ૧- ગોલ્ડ મેડલ અમદાવાદ ખાતે જુલાઈ ૨૦૨૪ ડીજી કપ પાવર લીફ્ટીંગમાં ૮૪+ વજન શ્રેણીમાં ૧- ગોલ્ડ મેડલ છતીસગઢ ખાતે- સપ્ટેમ્બર-૨૦૨૪ માં યોજાનાર ઓલ ઇન્ડીયા પોલીસ પાવર લીફ્ટીંગ માટે ૮૪+ વજન શ્રેણીમાં સિલેક્ટ થયેલ છે તથા લખનઉ ખાતે- સપ્ટેમ્બર-૨૦૨૪ માં યોજાનાર ઓલ ઇન્ડીયા રેસલીંગ ક્લસ્ટર આર્મ રેસલીંગ માટે ૮૦+ વજન શ્રેણીમાં સિલેક્ટ થઈ સ્પોર્ટસ લેવલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સુરત શહેર પોલીસનું નામ રોશન કરેલ છે. જે આપના ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય પ્રદર્શનને બિરદાવતા આપને આ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવે છે. આપ ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉત્કૃષ્ટ પ્રદર્શન થડી કારકિર્દીને ઉજળ બનાવો એવી શુભકામના પાઠવવામાં આવી....

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા - કેશોદ