શહેરના આઝાદ ચોક ખાતે 78 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ ભાજપ શહેર પ્રમુખના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયા ખેડબ્રહ્મા શહેરના હાર્દ શમા વિસ્તાર એટલે કે આઝાદ ચોક જ્યાં આજરોજ આ વિસ્તારના વેપારીઓ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ દ્વારા ભાજપ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ તેમજ કાપડના વેપારી મંગળાજી પ્રજાપતના હસ્તે ધ્વજ વંદન કરાયો હતો