કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ.. કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સમગ્ર દેશમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી છે .ત્યારે કાંકરેજ તાલુકાના પાદરડી ગામ ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ૭૮ માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર ગામમાં શાળાના બાળકો દ્વારા ત્રિરંગા યાત્રા યોજવામાં આવી હતી. ત્યારબાદ શાળાના પ્રમુખ ના હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળા ની બાલિકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા.પ્રસંગ ને અનુરૂપ વડીલો દ્વારા વકતવ્ય રજૂ કરવામાં આવ્યું હતું. વિવિધ દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા જે વ્યક્તિએ દાન આપ્યું હતું તેમનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે શાળાના પ્રમુખ શ્રી, ગામના સરપંચ શ્રી, સહિત ગામના વડીલો ,યુવાનો ,માતાઓ બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી સૌ કોઈએ સાથે મળી એ કાર્યક્રમની સફળ બનાવ્યો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सपना बिरादार यांनी आपल्या ग्रुप मधील सर्वांना किल्ल्याची साफसफाई करन्यास विनंती केली
सपना बिरादार यांनी आपल्या ग्रुप मधील सर्वांना किल्ल्याची साफसफाई करन्यास विनंती केली
মাহমৰাৰ মৰাণ নগৰত ভাৰতীয় জনতা পাৰ্টিৰ গুৰুত্বপূৰ্ণ সভা অনুষ্ঠিত।কেবিনেট মন্ত্ৰী যোগেন মহনৰ অংশ গ্ৰহন।
চৰাইদেউ জিলাৰ ।মাহমৰা।সমষ্টিৰ ৬নং ৱাৰ্ডত অৱস্থিত মাহমৰা।সমষ্টিৰ বিধায়ক তথা অসম চৰকাৰৰ কেবিনেট...
মঙলদৈত উপস্থিত জি পি সিং।
মঙ্গলদৈ উপস্থিত জি পি সিং।আকস্মিক ভাবে বৃহস্পতি বাৰে মঙলদৈত উপস্থিত হয় অসম আৰক্ষীৰ আইন...
આ ભાઈ એ ઉદાહરણ આપી શિક્ષકો ની પરિસ્થિતિ વર્ણવી.. જુઓ વીડિયો..
આ ભાઈ એ ઉદાહરણ આપી શિક્ષકો ની પરિસ્થિતિ વર્ણવી.. જુઓ વીડિયો..