તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતા તલાટી મંત્રીનું મોત નિપજ્યું છે. આ બનાવના પગલે ભટ્ટ પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

       ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામના અને માઈધાર ગામ ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય શરદચંદ્ર ભટ્ટનું શેત્રુંજી નદીમાં ડૂબી મોત નીપજ્યું હતું બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો