પંચમહાલ જિલ્લા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુગાર ડ્રાઈવ ચલાવી જિલ્લામાંથી ગેરકાનૂની પ્રવૃતિ નાબૂદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જેના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના રાબોડ દેવપુરા જવાના રોડ પાસે આવેલા જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ આરોપીઓ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.૩૫૬૦ તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.૩૮૯૦ અને મોટરસાયકલ નં ત્રણ ૪૫,૦૦૦ તથા બર્ગમેન એકટીવા કિંમત ૨૦,૦૦૦કુલ મળી રું.૭૨,૪૫૯ નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે નાસી છૂટેલ ચાર આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છેજયારે બીજી તરફ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી બી બરંડા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે પીઆઈ આર ડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે સણસોલી ગ્રામ પંચાયત પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તાનો પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડે છે જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી કઈક રમતા હોય તેવું જણાયું પોલીસને જોઈને નાશભાગ મચી જવા પામી પોલીસે દોડીને બે ઈસમો ને ઝડપી પાડ્યા જેઓની અંગ જડતી માંથી 3960 રૂપિયા અને દાવ પરના 6490 કુલ મળી 10,450 રૂપિયા ઝડપ્યા પકડાયેલા બે ઈસમો તથા નાસી છૂટેલા ત્રણ સહિત કુલ પાંચ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chugh pays homage to Kathua terror attack killed soldiers ll Pak ISI engineering plots after peaceful conduct of LS polls : Chugh ll ISI designs would be decisively defeated under PM Modi : Chugh
BJP national general secretary Tarun Chugh, who is also the party incharge for J&K, paid a...
પદયાત્રિકો આવશે એ ભુજથી ભચાઉ-દુધઈ માર્ગ બિસમાર
સારો વરસાદ પડતાં હાઈવે અને નાના-મોટા ગામડાઓના રસ્તાઓ ધોવાયા છે અને વરસાદના કારણે રસ્તાઓની બન્ને...