હરજીભાઈ બારૈયા ના જન્મદિવસ નિમિત્તે શ્રી હરિ ગૌશાળામાં સુકોચારો 21000 હજાર નું અનુદાન આપી ગાયમાતા આશીર્વાદ લીધાં 

    નેશનલ પ્રેસ એસોસીએશન પ્રદેશ પ્રમુખ હરજીભાઈ બારૈયા તેમના જન્મદિવસ નિમિત્તે શ્રી હરિ ગૌશાળા માં ગાય માતા માટે સુકોચારો 21000 હજાર નું અનુદાન આપી અને ગૌ માતાના આશીર્વાદ લઇ અને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી ગૌ માતાના આશિષ અને આશીર્વાદ હંમેશા આપની સાથે રહે એવી શ્રી હરિ ગૌશાળા તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ