અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ તારીખ 14 8 22 ના રોજ સમસ્ત જાફરાબાદ મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાની રેલી આયોજન કરવામાં આવ્યું શહેર શહેર 75 વરસ આઝાદીનો અમૃત મહોત્સવ અંગત ઘર તિરંગા કાર્યક્રમ થાય છે ત્યારે નાના ગામ પણ આ સમસ્ત મુસ્લિમ સમાજ તિરંગા યાત્રા ની રેલી લાઈટ હાઉસ રોડ ઉપરથી નીકળી હતી બંદર ચોક મેન બજાર મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં તુર્કી સમાજ નેસડી સમાજ ભાડેલા સમાજ ફકીર સમાજખારવા સમાજ કોળી સમાજ વેપારી એસોશન મન્સૂરી સમાજ તમામ મુસ્લિમ સમાજ ના આગેવાનો વડીલો બાળકો મોટી સંખ્યામાં જોડાયેલા હતા આ અગાઉ પણ મહોરમના તહેવાર ઉપર હિન્દુ મુસ્લિમ નો ભાઈચારો જોવા મળેલ હતો એ જ પ્રકારે આજરોજ રેલીમાં પણ ભાઈચારો જોવા મળેલ હતો વંદે માતરમ ભારત માતાકી જય બચ્ચા બચ્ચા હે કુરબાન એ હે હમારે દેશ કી શાન ના નારા સાથે આખું શહેર ગુંજી ઉઠેલ હતું. દીવ મિરર ની ટીમ પણ રેલીમાં જોડાઈ હતી. અકબર સૈયદ જાફરાબાદ અમરેલી . રિપોર્ટર જુનેદ મન્સૂરી જાફરાબાદ

Sponsored

चाणक्य एकेडमी बूंदी (राजस्थान )

बूंदी के सभी विधार्थियो के लिए खुशखबरी...अब 1 जुलाई से चाणक्य एकेडमी फिर से सभी प्रतियोगी परीक्षाओं के नए बैच प्रारंभ करने जा रही है। जिसमे आप CET/पटवार/LDC शिक्षक भर्ती REET सभी भर्तियों के लिए आवेदन कर सकते हैं। अभी प्रवेश पर आपको 30% की छूट दी जाएगी। चाणक्य की अनुभवी फैकल्टी द्वारा आपको अध्ययन कराया जाएगा।