૭૬ માં સ્વાતંત્ર દિન નિમિતે કલ્યાણપુર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી ના ભાગ રૂપે હાલ તમામ તૈયારી ને આખરી ઓપ અપાઈ ગયો છે ત્યારે ટૂંક સમય માં કલેકટર શ્રી એમ.એ.પંડ્યા આવી પહોંચશે