ઠાસરા નગર પાલિકા માં ઉભરતી ગટરો તૂટેલાં ગટર નાં ઢાંકણા થી સ્થાનિકો તેમજ રાહદારીઓ શાળા ના વિદ્યાર્થીઓ મહિલા ઓ પરેશાન.
ઠાસરા નજર માં નળકાગાર પરિસ્થિતિ.
જાણે રણી ધણી વગર ઠાસરા શહેર. ઠાસરા પાલિકા છતાં પંચાયત જેવી કામગિરી..
ઠેર ઠેર ધૂર્ગંધ મારતી ઉભરતી ગટરો.
સફસફાઈ ની કરોડો ની ગ્રાન્ટ ક્યાં વપરાય છે..
રિપોર્ટ , અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.