વઢવાણ:સરકારના આદેશ મુજબ એસ.વી.એસ કક્ષાનો કલા ઉત્સવ ન્યાલ કરણ વિદ્યાલય, વઢવાણ ખાતે યોજાયો હતો. જેમાં કુ.એમ.આર.ગાર્ડી વિદ્યાલય, અણીન્દ્રાનાં બે વિદ્યાર્થી વ્યાસ પ્રતિક, વાહન અર્ધા અને દસાડીયા ભાર્ગવ-ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે આવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના આચાર્ય મુકેશભાઈ નિમાવત અણીન્દ્રા કેળવણી મંડળના પ્રમુખ ગંભીરસિંહ ઝાલા અને તાલુકા પંચાયત વઢવાણના દંડક જીતુભા ઝાલા તરફથી વિદ્યાથીર્ઓનું સન્માન આપી આગામી જીલ્લા કક્ષાની સ્પર્ધામાં વિજેતા બને એવી સુતીકામના આવવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हेमंत सोरेन कैबिनेट में 5 मंत्री रिपीट:JMM-कांग्रेस ने 50% मंत्रियों को किया ड्राप, पहली बार फारवर्ड कोटे से एक भी मंत्री नहीं
हेमंत सोरेन के सीएम पद की शपथ लेने के 6 दिन बाद गुरुवार को राजभवन के अशोक उद्यान में 11 मंत्रियों...
તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાશે
તરણેતરના ખાતે વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો ભાતીગળ લોકમેળો ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે યોજાશે
યુવાશક્તિ સાથે 'અપક્ષ'માંથી મહિપતસિંહ ચૌહાણે નામાંકનપત્ર ભર્યું.
ખંભાત વિધાનસભા જીતવા ભાજપા, કોંગ્રેસ, આપ, અપક્ષમાંથી દમદાર ઉમેદવારોએ આજ રોજ નામાંકન કર્યું...
Ajit Pawar हे Santosh Bangar, Prakash Surve यांच्या धमकीच्या व्हीडिओबद्दल काय म्हणाले? BBC Marathi
Ajit Pawar हे Santosh Bangar, Prakash Surve यांच्या धमकीच्या व्हीडिओबद्दल काय म्हणाले? BBC Marathi