કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.ડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બાકરોલ ગામે ખોડીયાર માતાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટ ના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે રૂપિયાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ડી ભરવાડની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ કરતા રેડ કરતા સાત ઈસમોને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા ઝડપાયેલ આરોપીઓ પૈકી ૧.પીન્ટુભાઇ નાથાભાઈ ભોઈ રહે. (બોરૂ) નવીનગરી વણઝારા વાસ. ૨. શૈલેષકુમાર કિરીટસિંહ ગોહિલ રહે. બાકરોલ. ૩. કિરણસિંહ દલપતસિંહ ગોહિલ.૪ વિરેન્દ્રસિંહ ઉર્ફે રોકી ગામેન્દ્રસિંહ ૫.અનિલકુમાર ઉર્ફે અનિયો વિક્રમસિંહ ગોહિલ.૬.જયદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ ૭.શૈલેષસિંહ દીપસિંહ ગોહિલ ને ઝડપી પાડી ઝડપાયેલ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.૫૭૧૦ તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.૬૬૩૦ કુલ મળી રું.૧૨૩૪૦ મુદ્દામાલ કબજે કરી નાસી છૂટેલ આરોપી..૧ ધર્મેન્દ્રસિંહ રામસિંહ ગોહિલ રહે .બાકરોલ .૨.જયેન્દ્રભાઈ રમેશ ગોહિલ રહે .બાકરોલ એમ કુલ નવ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાદરપુરા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રામાપીર ના મંદિરે ધજા ચડાવવામાં આવી
બાદરપુરા ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે રામાપીર ના મંદિરે ધજા ચડાવવામાં આવી
पत्नी बहन भारतीय जनता पार्टीं में शामिल लगा सपा को झटका
उत्तर प्रदेश जनपद बदायूं में,पत्नी बहन भारतीय जनता पार्टीं में शामिल।मालूम होकि उत्तर प्रदेश जनपद...
વાપી: વાપીમાં વાવણી બાદ પાકમાં રોગ જોવા મળ્યો
વાપી: વાપીમાં વાવણી બાદ પાકમાં રોગ જોવા મળ્યો
બાબરા નજીક ટ્રેકટર હડફેટે બાઇક ચાલકનું મોત, પાછલ બેઠેલા ને ઇજા અકસ્માત સર્જી ટ્રેકટર ચાલક નાસી ગયો.
મુળ દાહોદના અને હાલ માણેકવાડામા રહી ખેતમજુરી કામ કરતા બે યુવક બાઇક લઇને જઇ રહ્યાં હતા. ત્યારે...
Russia bombs Ukraine's drone factory near Dnipropetrovsk; 'Wipes out' nearly 600 troops | Watch
A child has been killed and over 20 people injured in Russia's cruise missile strike on Dnipro on...