જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ
પોતાના નિવાસસ્થાને સપરિવાર તિરંગો લહેરાવી *'હર ઘર તિરંગા'* અભિયાનમાં સહભાગી થયા.
જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ
પોતાના નિવાસસ્થાને સપરિવાર તિરંગો લહેરાવી *'હર ઘર તિરંગા'* અભિયાનમાં સહભાગી થયા.તેમજ તેઓએ જિલ્લાના સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાવા અપીલ કરી.
 
  
  
  
   
  