ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. સંસ્કૃત શબ્દ गुरु એ 'ગુ' એટલે અંધકાર અને 'રું' એટલે પ્રકાશ શબ્દની યુતી છે. આમ ગુરુ એ અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનાર શક્તિ છે. ગુરુના સન્માનમાં જ આપણે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે શાળા કોલેજમાં પણ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા ગુરુ વિશે વક્તવ્ય ,ભજન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ આચાર્ય અને શિક્ષક દ્વારા ગુરૂ વિશેનો મહિમા સમજાવવામાં આવ્યો હતો શાળાની બાલિકાઓ દ્વારા શાળાના શિક્ષકોને કુમકુમ તિલક કરી આશીર્વાદ મેળવ્યા હતા....
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं