ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ ઊંચું સ્થાન આપવામાં આવેલું છે. સંસ્કૃત શબ્દ गुरु એ 'ગુ' એટલે અંધકાર અને 'રું' એટલે પ્રકાશ શબ્દની યુતી છે. આમ ગુરુ એ અજ્ઞાન રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ લઈ જનાર શક્તિ છે. ગુરુના સન્માનમાં જ આપણે અષાઢ સુદ પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે હવે શાળા કોલેજમાં પણ ગુરુપૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલયમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકો દ્વારા ગુરુ વિશે વક્તવ્ય ,ભજન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ આચાર્ય અને શિક્ષક દ્વારા ગુરૂ વિશેનો મહિમા સમજાવવામાં આવ્યો હતો શાળાની બાલિકાઓ દ્વારા શાળાના શિક્ષકોને કુમકુમ તિલક કરી આશીર્વાદ મેળવ્યા હતા....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બંધને સફળતા મળ્યાનો કોંગ્રેસનો દાવો
મોંઘવારી અને બેરોજગારી સહિતના મુદ્દે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કચ્છમાં સરકાર સામે વિરોધ...
भारत आई Land Rover की सबसे ताकतवर एसयूवी Defender Octa, जानें कितनी है कीमत और कैसे हैं फीचर्स
ब्रिटिश लग्जरी एसयूवी निर्माता Land Rover की ओर से बेहतरीन एसयूवी को ऑफर किया जाता है। कंपनी...
সোণাৰিত ন কবি সন্মিলন অনুষ্ঠিত
সোণাৰিত ন কবি সন্মিলন অনুষ্ঠিত
সাহিত্য চৰ্চাৰ মুকলি পথাৰ আৰু সাহিত্যৰ অনুসন্ধান অসম গোট দুটিৰ...
પાંચના બદલે સાત દિવસનો મેળો કરવા તંત્ર તૈયાર ટિકિટના ભાવ નહીં વધે
પાંચ ના બદલે સાત દિવસનો મેળો કરવા તંત્ર તૈયાર: ટિકિટના ભાવ નહીં વધે
બપોરે જૂની...