શુક્રવાર નારોજ જીલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર પંચમહાલ ગોધરા એચ ટી મકવાણા અને તેઓની જીલ્લાની ટીમ તથા કાલોલ મામલતદાર વાય જે પુવાર તથા તેઓની ટીમ તેમજ જિલ્લા પુરવઠા મેનેજર ગ્રેડ-૨ ની સંયુક્ત ટીમો ધ્વારા કાલોલ તાલુકાના દેલોલ ગામે બરોડા-ગોધરા હાઈવેની બાજુમાં આવેલ શ્રીનાથ પ્રોટીન્સ એકમની આકસ્મિક તપાસણી કરતા શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં મીશા એન્ટર પ્રાઈઝ વડોદરાથી પામ તેલ લાવી શ્રીનાથ પ્રોટીન્સ એકમમાં અનઅધિકૃત રીતે અલગ અલગ કંપનીના માર્કવાળા રીફાઇન્ડ કપાસિયા ઓઈલ તેમજ રીફાઇન્ડ વેજીટેબલ ઓઈલના અનઅધિકૃત કંપનીના માર્કા લગાવી ભેળસેળ યુક્ત રીફાઇન્ડ તેલનું વેચાણ કરતા જણાઈ આવેલ છે. આ એકમ માથી વેજલપુર ના દુકાનદારને આપેલ જથ્થા નુ ક્રોસ ચેકીંગ કરતા વેજલપુરના દુકાનદારને પામ ઓઇલ નુ બીલ આપવામા આવેલ જયારે લેબલ કપાસીયા તેલ નુ મારેલ જોવા મળેલ.શ્રીનાથ પ્રોટીન એકમમાંથી તેલના ૧૫ કિગ્રાના અલગ અલગ માર્કાવાળા પામ ઓઇલના ૧૯ ટીન ભરેલા ટીન જેની કિમત રૂપિયા ૨૭,૫૫૦/- તથા ખાલી ટીન ૧૫ કિગ્રાના ૨૦૦૦ નંગ જેની કિમત રૂપિયા ૫૦,૦૦૦/- તથા ૦૫ લીટરના તેલ ભરવાના ખાલી કારબા ૨૪૦૦ નંગ જેની કિમત રૂપિયા ૫૨,૮૦૦/- તથા ૦૧ લીટરના ખાલી બોટલ ૪૩૨૦ નંગ જેની કિમત રૂપિયા ૨૫,૯૨૦/- તથા ૫૦૦ મિલી ખાલી બોટલ ૨૭૩૭ નંગ જેની કિમત રૂપિયા ૮,૨૧૧/- તથા પેકેજીંગ મશીનરી બેરલ (પ્રવાહી ભરેલ) ૧ નંગ (અંદાજે ૧૮૦ લીટર પ્રવાહી) જેની કિમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- આમ કુલ મળી ખાલી ટીન - ૧૧૪૫૭ જેની કુલ રકમ રૂપિયા ૧,૩૬,૯૩૧/- (અંકે રૂપિયા એક લાખ છત્રીસ હજાર નવસો એકત્રીસ પુરા) તથા ભરેલ ટીન - ૧૯ જેની કુલ રકમ રૂપિયા ૨૭,૫૫૦/- (અંકે રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો પચાસ પુરા) તેમજ પેકેજીંગ મશીનરી બેરલ (પ્રવાહી ભરેલ) ૧ નંગ (અંદાજે ૧૮૦ લીટર) જેની કિમત રૂપિયા ૨,૦૦,૦૦૦/- (અંકે બે લાખ પુરા) નો જથ્થો મળી આવેલ છે. આમ કુલ મળી બજાર કિંમત રૂપિયા ૩,૬૪,૪૮૧/-(અંકે રૂપિયા લાખ ચોસઠ હજાર ચારસો એક્યાસી પુરા)નો જથ્થો જપ્ત (સીઝ) કરી શ્રીનાથ પ્રોટીન્સ એકમના માલિક અનીસ એસ. ચુડેસરા સામે આગળની નિયમાનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Election 2025: दिल्ली में चुनाव Voter List पर तनाव, देखिए AAP-BJP ने क्या कहा? | Aaj Tak
Delhi Election 2025: दिल्ली में चुनाव Voter List पर तनाव, देखिए AAP-BJP ने क्या कहा? | Aaj Tak
જૂનાગઢમાં શ્રાવણીયા સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત ભગવાન સિધેશ્વર મહાદેવ અને જટાશંકર મહાદેવને ત્રિરંગી શણગાર
શ્રાવણ માસના બીજા સોમવાર અને સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત શહેરના મંદિરોમાં બેવડી ઉજવણી કરવામાં આવી...
ડેરોલ ગામમાં બાકી વીજ બીલ બાબતે કનેક્શન કાપવા ગયેલ કર્મચારી ને અટકાવી જીઈબી મા ધમાલ..
કાલોલ તાલુકાના ડેરોલ ના બિલિયાપુરા ગામના ગ્રાહક ના બાકી વીજ બીલ બાબતે ગ્રાહક નુ વીજ કનેક્શન કાપવા...
আমছুৰ আলোচনা চক্ৰত বিশিষ্ট চিকিত্সক ডাঃ নৱনীল বৰুৱাৰ গুৰুত্বপূৰ্ণ ভাষণ | AAMSU | Dr Nabanil Baruah
আমছুৰ আলোচনা চক্ৰত বিশিষ্ট চিকিত্সক ডাঃ নৱনীল বৰুৱাৰ গুৰুত্বপূৰ্ণ ভাষণ | AAMSU | Dr Nabanil Baruah