કાલોલ હાઇવે પર થી ગેરકાયદેસર રેતી રેતી ભરી જતી ટ્રકને ખાણ ખનીજ વિભાગ ની ક્ષેત્રીય ટીમ દ્વારા સવારે ઝડપી પાડી 30 લાખ નો મુદ્દામાલ સિઝ કરી હાલોલ ખાતે રાખેલ છે.