તળાજાના પીપરલા ગામે રસ્તો ઓળંગી રહેલા આઘેડને અડફેટે લઈ મોત નીપજવનાર ઈક્કો કારના ચાલક સામે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. તળાજા તાલુકાના પીપરલા ગામે રહેતા ધરમશીભાઈ ઠાકરશીભાઈ વાળા નામના આઘેડ ગત ૧૫ મી ના રોજ બપોરના સમયે વેળાવદર ગામના પાટિયા પાસેથી રસ્તો ઓળંગી રહ્યા હતા. ત્યારે ઈક્કો નં.જીજે.૦૪. ડીએન. ૪૧૪૫ના ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઈજા થતાં મૃત્યુ થયું હતું. જે બનાવ અંગે મૃતકના નાનાભાઈ ધીરૂભાઈ ઠાકરશીભાઈ વાળા (ઉ.વ.૬૧, રહે, પીપરલા)એ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઈક્કોના ચાલક સામે તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Headlines of the Day: Asian Games 2023 | Sanjay Singh ED Custody | Maharashtra Politics | Pune
Top Headlines of the Day: Asian Games 2023 | Sanjay Singh ED Custody | Maharashtra Politics | Pune
સરકારી નોકરી માટે
ગોલ્ડન ચાન્સ :પંચાયત વિભાગમાં વર્ગ-૩ હસ્તકની ૧૩ હજાર જગ્યાઓ માટે ભરતી કરાશે.
ગુજરાત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં પંચાયત વિભાગમાં...
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
PM Modi On Congress: Jammu Kashmir Assembly में हंगामे को लेकर गुस्से में PM Modi, Congress पर बरसे
PM Modi On Congress: Jammu Kashmir Assembly में हंगामे को लेकर गुस्से में PM Modi, Congress पर बरसे