સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'पुलिस ने सुपारी देकर कराई अतीक-अशरफ की हत्या' डॉन ब्रदर्स के हत्याकांड पर तौकीर रजा का विवादित बयान
Tauqeer Raza on Atiq Ashraf Killing- अतीक-अशरफ हत्याकांड पर आइएमसी प्रमुख मौलाना तौकीर रजा...
દાંતા સીટનાં ઉમેદવાર લાધુ પારઘી નું દાંતા ખાતે સ્વાગત કરવામાં આવ્યું
ભાજપ ના દાંતા 10 વિભાનસભા ના ઉમેદવાર લાધુ પારધી તરીકે જાહેર, દાંતા તાલુકા માં સ્થાનિક નેતા મળતા...
ચલાલાના રાજેશભાઈ રાઠોડ નો મોબાઈલ ચોરી કરનાર સાવરકુંડલા ના રિયાઝ દલ ને ચોરીના મોબાઈલ સાથે ઝડપી પાડયો
સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. માં e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ...
દિયોદર ખાતે સમૂહ લગ્ન યોજાયો..
સદભાવના સેવા ગ્રુપ દિયોદર દ્વારા આયોજીત સમુહ લગ્નમાં પ્રથમવાર વાલ્મીકિ સમાજની ૧૧ દીકરીઓએ...
ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ರಾಜ್ಯದ ಮತದಾರರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷದ ಅಭ್ಯರ್ಥಿಗಳನ್ನು ಗೆಲ್ಲಿಸಬೇಕೆಂದು ಡಾ. ಭೀಮರಾಜು ಅವರು ಮನವಿ ಮಾಡಿದರು.
ಏಪ್ರಿಲ್ 22, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಕರ್ನಾಟಕ ಆದಿಜಾಂಬವ (ಮಾದಿಗ) ಸಂಘಟನೆಗಳ ಒಕ್ಕೂಟ"ದ...