સાવરકુંડલાના મેન બજારમાં આજથી 500 વર્ષ પૌરાણિક કુંડલપુર હનુમાન મંદિર આવેલું છે સમગ્ર દેશ 75 મો આઝાદી અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે દેશના એસએસસી વડાપ્રધાન મોદી સાહેબે હર ઘર તિરંગા ની કરેલી અપીલને સમગ્ર દેશવાસીઓએ વધાવી લીધી છે ત્યારે ધર્મ સંસ્થાઓ પણ કંઈ બાકાત નથી કુંડલપુર હનુમાનજી મંદિરે તિરંગા ના રંગે રંગવામાં આવ્યા છે તિરંગા લહેરાવવામાં આવ્યા છે અને એક અનોખું આકર્ષણ ઊભું કરી સમગ્ર દર્શનાર્થીઓને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોય છે ત્યારે સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ કોટડીયા ની ટીમ કુંડલપુર હનુમાનને આવી પહોંચી હતી દર્શન કર્યા હતા અને મોદી સાહેબના સ્વપ્નાને ધર્મ સંસ્થાઓએ પણ ખૂબ જ શણગાર કર્યો છે સહકાર આપ્યો છે તેનો રાજીપો વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Aaj Tak Helicopter Shot: Muzaffarpur के Muslim Voter BJP या Congress किसका देंगे साथ?
Aaj Tak Helicopter Shot: Muzaffarpur के Muslim Voter BJP या Congress किसका देंगे साथ?
HDFC Bank Analyst Meet Highlights| आखिर इस बैठक में हुआ क्या? निवेशकों के लिए क्या है संकेत?
HDFC Bank Analyst Meet Highlights| आखिर इस बैठक में हुआ क्या? निवेशकों के लिए क्या है संकेत?
বীজ বিতৰণ
আন্তঃৰাষ্ট্ৰীয় স্বেচ্ছাসেৱী সামাজিক সংগঠন নিডছৰ উদ্যোগত জাৰ্মানীৰ টিডি এইচ বি এ ম জেডৰ সহযোগত...
শিৱসাগৰৰ গেলেকীত তিনি গৰু সৰবৰাহকাৰী আৰক্ষীৰ জালত
🔵শিৱসাগৰৰ গেলেকীত তিনিজন গৰু সৰবৰাহকাৰী আৰক্ষীৰ জালত । ৫ টাকৈ গৰুৰ সৈতে AS 04 BC 4943 নম্বৰৰ টাটা...