શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન પંચમહાલ ના પ્રભારી સુભાષચંદ્ર મહેતા (એડવોકેટ) તરફથી કાલોલ ની ભગીની સેવા મંડળ સંચાલીત શાળા મા ધો ૪ અને ધો ૫ ના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ જે કાર્યક્રમમા ભગીની મંડળ ના મંત્રી અને VYO ના દિપ્તીબેન પરીખ, લાડ જ્ઞાતિ ના પ્રમુખ શશીકાંત પરીખ, રામજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ જગદીશભાઈ શાહ,VYO મહીલા વિંગના સ્નેહલ મહેતા,અસ્મિતા પરીખ, સીમા ગાંધી અરૂણાબેન શાહ, શાળાના આચાર્ય અને સ્ટાફ તેમજ વિદ્યાર્થિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગીક પ્રવચન મા દાતા નો આભાર વ્યક્ત કરી અંદાજીત ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરાયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कालपुरिया सीनियर सेकेंडरी स्कूल की छात्रा अर्चना गुर्जर का किया सम्मान
बूंदी । राजकीय उच्च माध्यमिक विद्यालय कालपुरिया के तत्वाधान में स्वतंत्रता दिवस के अवसर पर बालिका...
McLaren 750S भारतीय बाजार में 5.91 करोड़ रुपये की कीमत पर लॉन्च, Twin-Turbo V8 Engine के साथ हुई और पावरफुल
ब्रिटिश सुपरकार निर्माता McLaren ने भारतीय बाजार में नई सुपरकार McLaren 750S को लॉन्च कर दिया है।...
સુરવા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન મધમાખી ડંખ મારતા 40 થી વધુ લોકો ઘાયલ : તમામને હોસ્પિટલ ખાતે ખસેડાયા
સુરવા ગામે લગ્ન પ્રસંગ દરમિયાન મધમાખી ડંખ મારતા 40 થી વધુ લોકો ઘાયલ : તમામને હોસ્પિટલ ખાતે ખસેડાયા
ઠાસરા શહેર માં ક્રિસમસ પર્વ ની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.
ખેડા.
ઠાસરા.
ઠાસરા શહેરમાં 25 મી ડિસેમબરે ક્રિસમસ પર્વ ધામધૂમ ઉજવાયો..
ઠાસરા મેથોડીસ ચર્ચ...
Ratan Tata Passed Away: रतन टाटा के जीवन की अद्भुत झलकियां देखिए | Tata Group | Aaj Tak News
Ratan Tata Passed Away: रतन टाटा के जीवन की अद्भुत झलकियां देखिए | Tata Group | Aaj Tak News