અમદાવાદ ખાતે આવેલ zone 5 ના રામોલ પોલિસ સ્ટેશન ની હદ માં રથયાત્રા દરમિયાન ફાયરિંગ કરી ફરાર થયેલ 3 આરોપીને શોધી ને પકડી પડતી અમદાવાદ રામોલ પોલિસ ટિમ.
રામોલ પોલીસ સ્ટેશન ઝોન5 : ફાયરિંગ કરી ફરાર 3 આરીપોને શોધીને ધરપકડ કરવામાં આવી, #social_media_sandesh
