મહિસાગર જીલ્લાના વિરપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્રારા વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ધોરાવાડા સ્થીત સરદાર પટેલ અનાજ માર્કેટન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ૧૮ પંચમહાલ લોકસભાના સાંસદ રાજપાલસીંહ જાદવના જન્મ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું જેમાં એપીએમસીના ચેરમેન રજની પટેલ,એસ બી ખાંટ, એપીએમસીના પુર્વ ચેરમેન બાલુભાઈ પટેલ,અમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર રાધુસીંહ પરમાર,કમિટી સભ્યો તેમજ વિરપુર તાલુકા ખરીદ વેચાણ સંઘના કમિટી સભ્યોએ વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬಿಬಿಎಂಪಿಯಲ್ಲಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತಿರುವ ಸ್ವಚ್ಛತಾ ಕಾರ್ಮಿಕರಾದ ಆಟೋ ಚಾಲಕರು, ಲಾರಿ ಚಾಲಕರು, ಲೋಡರ್ಸ್, ಕ್ಲೀನರ್ಸ್, ಘನತ್ಯಾಜ್ಯ ವಾಹನ ಚಾಲಕರಿಗೆ ನೇರವೇತನ (DPS) ಪದ್ಧತಿ ಜಾರಿಗೊಳಿಸಬೇಕು.
ಮೇ 31, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು 'ಬಿಬಿಎಂಪಿಯ ನೇರವೇತನ (DPS), ಪೌರಕಾರ್ಮಿಕರ,...
Sushil Kedia’s Bold Stock Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?| Business
Sushil Kedia’s Bold Stock Picks | 10 के दमदार Trades में जानें आज कौन से Stocks भरेंगे दम?|...
Government Job and Unemployment: सरकारी नौकरी का वो चक्र जिसमें कई युवा फंसे हैं... (BBC Hindi)
Government Job and Unemployment: सरकारी नौकरी का वो चक्र जिसमें कई युवा फंसे हैं... (BBC Hindi)
OnePlus ने कर ली तैयारी! जनवरी में लॉन्च करेगा दो तगड़े स्मार्टफोन, स्मार्टवॉच और ईयरबड्स भी होंगे पेश
OnePlus Winter Launch Event वनप्लस अगले महीने अपनी OnePlus 13 सीरीज को लॉन्च करने की तैयारी कर...