શહેરમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારમાં ભુવા પડ્યા છે.ત્યારે ગુજરાત કોલેજ નજીક સર્કલ નજીક થોડા દિવસ પહેલા ભુવોની પુરાણ કરાયો હતો. ત્યાંજ આજે ફરી બાજુમાં એક ભુવો પડ્યો છે. ત્યારે આ વિસ્તાર વાહનોથી અવર જવર સતત રહેતી હોય છે. જેથી ભુવો પડતા ટ્રાફિક સમસ્યામાં પણ વધારો થયો હતો. જેથી લોકોને ભુવામાં પડવાના ભયથી બીજો રસ્તાઓથી પસાર થઈ રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध खनन करते हुए एक ट्रेक्टर मय कम्प्रेशर मशीन को किया जप्त • मोके से एक मोटरसाईकिल 02 व्यक्तियों को किया गिरफ्तार
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा आई.पी.एस. ने बताया की अवैध खनन की रोकथाम हेतु...
સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું,ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત રહ્યા
સાણથલી ગામમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું,ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ઉપસ્થિત...
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
Top Stock Picking | आज इन Quick Singles के साथ तैयार करें अपना Portfolio, इन Stocks में बनेगा पैसा?
કેજરીવાલ સરકારની ગુજરાતની જનતાને આપવામાં આવેલ ગેરંટી અંગે ઉમેશ મકવાણા એ પ્રેસ કોન્ફરન્સ યોજી
કેજરીવાલ સરકારની ગુજરાતની જનતાને આપવામાં આવેલ ગેરંટી અંગે ઉમેશ મકવાણા એ પ્રેસ કોન્ફરન્સ યોજી
જસદણ જૂની નગરપાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવકનું મોત
જસદણ જૂની નગરપાલિકાની દિવાલ ઉપરથી નીચે પડતા યુવકનું મોત