સાવરકુંડલા સદગુરૂ કબીર સાહેબ સેવા ટ્રસ્ટ કબીર ટેકરી દ્રારા આયોજીત ગુજરાત માનવ રત્ન પુસ્તક વિમોચન તથા માનવરત્ન સન્માન સમારંભ મા માનવમંદિર સંતશ્રી ભક્તિબાપુ નુ માનવરત્ન થી સન્માનિત કરવા આવેલ. મહંતશ્રી નારાયણ દાસ સાહેબ દ્રારા સુંદર વ્યવસ્થા કરવા આવેલ. લેખક શ્રી સુધીરભાઈ મહેતા દ્રારા ગુજરાત માનવ રત્ન પુસ્તક નુ વિમોચન કરવા મા આવેલ. આ પુસ્તક ગુજરાત મા નોધપાત્ર બનશે. ગુજરાત ના મહાનુભાવો ને આવરી લેવા નો પ્રયત્ન લેખક દ્રારા કરવા મા આવેલ. શિક્ષણવિંદ શ્રી ગીજુભાઈ ભરાડ ની ખાસ ઉપસ્થિત હતી તેવી બળવંતભાઈ મહેતા યાદી યાદી જણાવે છે.