અમરેલી માં દરજી સમાજ નું ગૌરવ એવા બાપા સીતારામ અન્નશેત્ર તરફથી 75 મુ આઝાદી મહોત્સવ ઉજવણી

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

અમરેલી માં દરજી સમાજ નું ગૌરવ એવા

 બાપા સીતારામ અન્નશેત્ર તરફથી 75 મુ આઝાદી મહોત્સવ ઉપર ગરીબ લોકો ના બાળકો ને પહેરવા ટીશર્ટ .....અને સાથે નાસ્તામાં ..મોહનથાળ..અને ચેવડો...આપી નાના બાળકો ના મો પર સ્મિત જોઇ 

 પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરેલ તે બદલ ખુબ ખુબ અભિનંદન

 🎉🎉🎉🎉👍👍👍

વિપુલ મકવાણા અમરેલી