દાહોદ : ભારત સરકાર ઘ્વારા ૧૦૦ % e-KYC ની કામગીરીને લક્ષમાં રાખીને સદર કામગીરી ઝડપી થાય તે માટે " રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩" હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓ ઘરબેઠા ( રાજ કાપડિયા 9879106469 સમચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) e-KYC કરી શકે તે માટે "Face authentication" આધારીત e-KYC ની સુવિધા માટે "MY Ration App" તૈયાર કરવામાં આવેલ છે. જેને Google Play store પરથી ડાઉનલોડ કરી રેશનકાર્ડની જરૂરી વિગતો નાખી OTP જનરેટ કરવાનું હોય છે. જે સભ્યનું e-KYC ની કરવાનું હોય તેની પસંદગી કરીને હાવભાવ સાથે ચહેરો કેપ્ચર કરવાથી સ્કીન પર આધારકાર્ડની જરૂરી વિગતો દેખાશે. ત્યારબાદ ''મંજુરી માટેની વિગતો મોકલો" ઓપ્શન પર કલીક કરવાથી સદર અરજી સબંધિત પુરવઠા કચેરીને પહોંચી જશે. ત્યારબાદ સદર અરજી મંજુર/ નામંજુર કરવાની કામગીરી સબંધિત મામલતદાર કચેરી ઘ્વારા હાથ ધરવામાં આવશે. ઉપરોકત MY RATION APP દ્વારા કરવામાં આવતી તમામ કામગીરી વિનામુલ્યે થાય છે. જેના માટે કોઈપણ ચાર્જ ચુકવવાનો રહેતો નથી. વધુ માહિતી માટે હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી, દાહોદ દ્વારા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  प्रभाग 12 मधील नागरिकांच्या समस्या नेहा क्षीरसागर यांनी घेतल्या जाणून@news23marathi 
 
                      प्रभाग 12 मधील नागरिकांच्या समस्या नेहा क्षीरसागर यांनी घेतल्या जाणून@news23marathi
                  
   મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 13 ઓગસ્ટ ના રોજ પોરબંદર ગાંધી સુદામા નગરીના મહેમાન બનશે 
 
                      મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ 13 ઓગસ્ટ ના રોજ પોરબંદર ગાંધી સુદામા નગરીના મહેમાન બનશે
                  
   જાણો ખંભાતમાં સવારે ૧૧ : ૦૦ કલાક સુધીમાં કેટલું મતદાન નોંધાયું ?  
 
                      વિધાનસભા ચૂંટણીને પગલે આજ રોજ મતદારો મતદાન કેન્દ્રમાં પહોંચી ખંભાતના ઉજ્જવળ ભવિષ્ય માટે યોગ્ય...
                  
   
  
  
  
   
  