વન મહોત્સવ-2024” નિમિત્તે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પરિસર તેમજ સરકારી કવાર્ટરમાં સ્થાનિક પોલીસ અધિકારી ખેડબ્રહ્મા P I ડી.એન.સાધુ અને ખેડબ્રહ્મા શહેર પોલીસ સ્ટેશન નાં PSI એ.વી.જોષી નાં વરદ હસ્તે તેમજ કર્મચારીઓ પોતાના પરિવાર સાથે વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો હિસ્સો બન્યાં.