શાળા ઉત્સવ કાર્યક્રમમાં બાળકોની કાલી ઘેલી ભાષામાં અન્ય બાળકોને શાળાએ આવવા માટે નો એક ઉત્સાહ જાગે અને ખુશી મળે નિશાળે આવવા માટેની મનમાં એક ઉમંગ જાગે એ માટે બાળકો દ્વારા જ આ કાર્યક્રમ કરવામાં યોજવામાં આવેલો

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા - કેશોદ