પેટલાદ તાલુકાના ધૈર્યપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગીત થી કરવામાં આવી હતી. ધૈર્યપુરા ગામના સરપંચ રહેમતમિયાં મલેકની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રવેશ મેળવનાર શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય બ્રિજેશભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કેશવભાઈ સનાભાઇ ચૌહાણ દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. જિજ્ઞાસાબેન દ્વારા કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદમાં ઓઢવમાં અકસ્માત
યુવકનું મગજ બહાર આવ્યું
અમદાવાદ ના ઓઢવ રિંગરોડ પર અકસ્માત
ઓઢવ પાંજરાપોળ નજીક ખટારા એ એકટિવા ચાલક યુવક ને કચડી નાંખતા...
बिना फोन छूए डिलीट हो जाएंगे Apps, Google Play Store का नया मैजिक बटन आएगा यूजर के काम
फोन में ऐप्स इन्स्टॉल करने के लिए गूगल प्ले स्टोर का इस्तेमाल करते हैं तो ये नया अपडेट आपको भी...
নিযুক্তি পৰীক্ষাক লৈ ডাঙৰ ঘোষণা মুখ্যমন্ত্ৰীৰ
নিযুক্তি পৰীক্ষাক লৈ ডাঙৰ ঘোষণা মুখ্যমন্ত্ৰীৰ
પારકી પંચાત
પારકી પંચાત : બોલ બચન નેતાઓનો પગાર કાપી લેવો જોઈએ! વાયદા કરી મત મેળવી ગાયબ થઈ જનારા જનપ્રતિનિધિ...