પેટલાદ તાલુકાના ધૈર્યપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં ગુરુવારના રોજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાગીત થી કરવામાં આવી હતી. ધૈર્યપુરા ગામના સરપંચ રહેમતમિયાં મલેકની અધ્યક્ષતામાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પ્રવેશ મેળવનાર શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાના આચાર્ય બ્રિજેશભાઈએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કેશવભાઈ સનાભાઇ ચૌહાણ દ્વારા શાળાના બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. જિજ્ઞાસાબેન દ્વારા કાર્યક્રમના અંતે આભાર વિધિ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोज सुबह खाली पेट पिएं किशमिश का पानी, सेहत से जुड़ी कई परेशानियों से मिलेगा छुटकारा
Benefits of Raisin Water on Empty Stomach: सुबह की शुरुआत कुछ हेल्दी खाकर या पीकर की...
FIR दर्ज होने के बाद Asaduddin Owaisi पर आगबबूला हो गईं Madhavi Latha | Owaisi | Aaj Tak News
FIR दर्ज होने के बाद Asaduddin Owaisi पर आगबबूला हो गईं Madhavi Latha | Owaisi | Aaj Tak News
Delhi |mukhyamantri | Arvind Kejriwal | નું ગુજરાતી માં સંબોધન
Delhi |mukhyamantri | Arvind Kejriwal | નું ગુજરાતી માં સંબોધન
રાધનપુર બનાસ દૂધ શક્તિ કેન્દ્ર ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો @Live24 NewsGujarat
રાધનપુર બનાસ દૂધ શક્તિ કેન્દ્ર ખાતે મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો @Live24 NewsGujarat