હરીયાળુ ગુજરાત...

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પી.એસ.આઇ એવી જોશી ના અધ્યક્ષ સ્થાને વન મહોત્સવ 2024 અંતર્ગત આજરોજ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષરોપણ કરવામાં આવ્યુ આ વૃક્ષારોપણ દરમિયાન પોલીસ સ્ટેશન કેમ્પસ ક્વાર્ટર્સ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સ્ટાફ મિત્રો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું