વિરપુર તાલુકામા ગતમોડી રાત્રીના સમયે ભારે પવન સાથે વરસાદ તુટી પડયો હતો ભારે પવનના કારણે વિરપુર તાલુકાના ખરોડ વિસ્તારની એગ્રીકલચર લાઈનના ત્રણ જેટલા વિજ પોલ પવનના કારણે જમીન ધ્વસ્ત થયા હતા જોકે વિજ વિભાગની સતર્કતાથી થોડા સમયમાં જ પુનહ વિજ પુરવઠો શરૂ કરાઈ દેવાયો હતો....