- દાહોદ ગ્રામ્ય-૨
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રાજ કાપડિયા 9879106469
વિનામૂલ્યે સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો
તા. 25-06-2024 ના રોજ દાહોદ ગ્રામ્ય -૨ના *11 kv સહકાર નગર ફીડર પર આવેલ પાર્વતી નગર,હજારિયા ફળિયું,ગરબાડા ચોકડી,લક્ષ્મી નગર, બ્લાઇન્ડ વેલ્ફેર ની આસપાસનો વિસ્તારનો વીજ પુરવઠો 09:૦૦ કલાક થી 12:૦૦ કલાક સુધી* મેંટેનન્સનું જરૂરી કામ હોઈ બંધ રહેશે. સદર કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાતની જાણ વગર વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.
અને
*- દાહોદ ગ્રામ્ય-૨*
તા. 25-06-૨૦૨૪ ના રોજ દાહોદ ગ્રામ્ય -૨ના 132 કે.વી રાબડાળ એસ એસ માંથી નીકળતા 11 કેવી કઠલા ફીડર પર જરૂરી સમારકામ હોઈ સદર ફીડર પર આવેલ પુંસરી,જાલત,ગમલા, બોરખેડા, ચંદવાના વગેરે નો વીજ પુરવઠો ૦9:૦૦ કલાક થી 14:૦૦ કલાક સુધી જરૂરી સમારકામ હોઈ બંધ રહેશે. જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.વધુમાં જણાવવાનું કે સદર સમારકામ નું કામ પૂર્ણ થયેથી કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવશે.
દાહોદ શહેર
*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર*
આવતીકાલે તા:25.06.2024 ના દાહોદ શહેરના *ગોધરા રોડ, સુજાય બાગ, જલારામ સોસાયટી,મેમુન નગર, ઘાંચીવાડ ,ખાનઉકરડા,કસ્બા* વિસ્તારમાં વીજપુરવઠો 11kv ગોધરા રોડ વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે 08:00 થી 12:00 કલાક સુધી જરૂરી લાઈન મેન્ટેનન્સ હોઈ બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયેથી કોઈપણ જાણ વગર વીજપુરવઠો ચાલુ કરવામાં આવશે જે બાબત ની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી🙏