પાટણ જીલ્લાના રાધનપુર શહેરના ધાનબજાર ખાતે લઘુમતી મુસ્લિમ સમાજ દ્વારા મોટી સંખ્યામાં તિરંગા યાત્રા કાઢવામાં આવ
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સૂચનાથી આઝાદીકા અમૃત મહોત્સવ અંતરર્ગત રાધનપુર શહેરના ધાનબજાર વિસ્તારમાં લઘુમતી સમાજ દ્વારા મોટી સંખ્યામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હર ઘર તિરંગા ઘર ઘર તિરંગા નો સંદેશો રાધનપુર શહેરના લોકોને પાઠવવામાં આવ્યો આ પ્રસંગે આસિફભાઈ ઘાંચી, રહેમાનભાઈ ઘાંચી રાધનપુર શહેર પ્રમુખ ભાજપ , રફીકભાઇ ટાઇગર, આસિફભાઈ લોજવાળા, યુસુફભાઇ રિયા, કમલેશભાઈ તન્ના, જસુભાઈ રાવલ ઇનરાનભાઈ ઘાંચી મોહસેન આઝમ મિશન પ્રમુખ , ઇસ્લાઈમભાઈ ફ્રૂટવાળા સહીત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં રાધનપુર વિધાનસભામાં ભાજપનું શક્તિ પ્રદર્શન કરી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી
બાઈટ.1..ઇનરાનભાઈ ઘાંચી મોહસેન આઝમ મિશન પ્રમુખ
બાઈટ.2..જસુભાઈ રાવલ શહેર મહામંત્રી