ખેડબ્રહ્મા યુજીવીસીએલ દ્વારા શહેર ના ચાંપલપુર-પંચશીલ વિસ્તાર માં અંઘારપટ,હજુ તો વરસાદ ના છાંટા પડ્યા ત્યારે વીજળી ગુલ થતા અને કોઈ પણ જગ્યા લેન્ડ લાઇન ફોન ન ઉપાડતા
પુર્વ નગરપાલિક કારોબારી ચેરમેન ધર્મેન્દ્ર મહેતા એ લીધો સોસીયલ મીડીયા નો સહારો....
તો..શુ આ આગોતરુ આયોજન કરેલ હસે..
કલોલ ફીડર થી આ વિસ્તાર ને બહાર કરી શહેર વિસ્તાર થી જોડાણ અપાય તેવી રજૂઆત કરાઈ છે સોસીયલ મીડીયા પર....
લાઈટો ગુલ,થતા કોઈ જવાબદાર ફોન ઊપાડતા નથી ૨૨૦૪૧૮ કમ્પલેન નંબર બંઘ કરી દીઘો છે,તેવો આક્ષેપ ગુર્પ મા કરાયો. ચાર છાંટા પડે અને લાઈટો ગુલ,કોઈ ફોન ઊપાડતુ નથી,શહેરી વિસ્તાર મા જ્યોતિગ્રામ નો ફિયોસ્કો,આખા શહેર માં લાઈટો છે. એક માત્ર વિસ્તાર માં અંઘારપટ છવાઇ જાય છે વારંવાર.
લક્ષ્મીપુરા રોડ,રબારીવાસ,પંચશીલ કોલેજ વિસ્તાર માં લાઈટો બંઘ મોતીનગર, સુરતી કંમ્પા સોસાયટી માં ઘણા બધા ઊમ્મર લાયક માણસો ની હાલત કફોડી બી.પી, અસ્થમાં , દમ, જેવી બીમારી થી પીડાતા લોકો અને નાનાં બાળકો છે તો જી.ઈ.બી ના અધિકારી માનવતા દર્શાવે તો બહુ સારુ