પેટલાદમાં રંગાઈપુરા હાઇવે રસ્તા ઉપર ટાટા ગાડી નો શોરૂમ આવેલો છે. જે શોરૂમ ખાતે શનિવારે સાંજે ટાટા Altroz recer ગાડીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સમયે જિલ્લા પૂર્વ મંત્રી નયનાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. યોજાયેલા કાર્યક્રમમાં રંગાઈપુરા આસપાસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ નવી ગાડીનમા વિવિધ સુવિધા અંગે માહિતી મેળવી હતી.