પાલનપુર આજે આરટીઓ કચેરી માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યું આજે પાલનપુર આરટીઓ કચેરી માં આજે 12 ઓગસ્ટ ના રોજ ધ્વજ વંદન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આ પ્રસંગે ધ્વજ વંદન કાર્યક્રમ માં આજે આરટીઓ સાહેબ એન પંચાલ સાહેબ, એસ ડી પટેલ સાહેબ, એ કે દેવરા સાહેબ, આર આર પંચાલ સાહેબ, પી બી સુરાની સાહેબ દ્વારા ધ્વજ વંદન કાર્યક્રમ ઉજ્જવવા માં આવ્યો અને સાથે બધા e મળી ને રાષ્ટ્રગાન ગાઈ ને અને સલામી આપવામાં આવી

અલ્તાફ મેમણ પાલનપુર