પંચમહાલ જીલ્લા ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી અત્રેના જીલ્લામાં થયેલ ગુમ/અપહરણ થયેલ બાળકો/સ્ત્રીઓ તેમજ ઈસમોને શોધી કાઢવા સુચના કરેલ હોય જે આધારે નાયબ પોલીસ અધિક્ષક હાલોલ વિભાગ હાલોલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર ગોધરા નાઓએ જરૂરી માર્ગદર્શન આપી કામગીરી કરવા સુચના આપેલ હોય,જેઆધારે ગુમ થનાર યુવતી કિંજલબેન D/O કનુભાઈ દીપસિંહ ચૌહાણ ઉ.વ.૨૧ રહે. ઘુસર ભૈરવની મુવાડી તા.કાલોલ જી.પંચમહાલ નાઓ ગઈ તા.૨૭/૦૯/૨૦૨૨ ના રોજ ગુમ થયેલ હોય જે બાબતે વેજલપુર પોલીસ સ્ટેશન ને જાણવા જોગ નં.૧૪/૨૦૨૨ ના થી દાખલ થયેલ હોય જે કામની ગુમ થનાર છેલ્લા એકાદ વર્ષથી મળી આવતી ન હોય પો.સ.ઈ. વેજલપુર પોલીસ સ્ટેશનના ઓએ ગુમ થનારને શોધી કાઢવા તપાસ હાથ ધરી ટેકનીકલ એનાલીસીસ ના માધ્યમથી ગુમ થનાર યુવતીની માહીતી મેળવતા સુરત પાંડેસરા વિસ્તારમાં હોવાનું જણાય આવતા વેજલપુર પોલીસ ની ટીમ ને માહિતગાર કરી સદર જગ્યાએ યુવતીની તપાસમાં મોકલતા ગુમ થનાર યુવતી મળી આવતા તેને વેજલપુર ખાતે લાવી તેના માતા-પિતા સાથે મીલન કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कितना दमदार है PHILIPS का TAX2208 ब्लूटूथ पार्टी स्पीकर
Philips TAX2208 एक बढ़िया पार्टी स्पीकर है। इसे एक बार चार्ज करने पर 5-6 घंटे इस्तेमाल किया जा...
চাফাই কৰ্মীৰ বাবে নিৰ্মান বৃহৎ আট্টালিকা শিলান্যাস কৰিলে মন্ত্ৰী অশোক সিংঘলে
চাফাই কৰ্মীৰ বাবে নিৰ্মান বৃহৎ আট্টালিকা শিলান্যাস কৰিলে মন্ত্ৰী অশোক সিংঘলে
વડોદરા બોટ હોનારત માં જિંદગી ડૂબી ગઇ માત્ર કપડાં મળ્યાં.
વડોદરામાં જીંદગી ડૂબી ગઈ અને ફક્ત કપડાં મળ્યાં
વડોદરાના હરણીમાં બોટ 16 જિંદગીઓ સાથે ડૂબાવી ગઈ....