*વીજ પ્રવાહ બંધ રેહવાની નોટિસ - દાહોદ શહેર*

આવતીકાલે તા:18.06.2024 ના દાહોદ શહેરના મહાવીરનગર, કૈલાશમિલ રોડ, તાહેરી હોલ વિસ્તાર, લક્ષ્મી પાર્ક, દેલસર રોડ, નૂર મોહલ્લા વિગેરે વિસ્તારમાં વીજપુરવઠો 11kv Mahavir Nagar વીજલાઇનના જરૂરી સમારકામ અર્થે 06:00 થી 12:00 કલાક સુધી બંધ રહેશે.જેની માનવવંતા ગ્રાહકોએ નોંધ લેવી

અને

ગોદિરોડ, ઝાલોદ રોડ, મિશન રોડ, ચાકલિયા ચોકડી, સિટી GIDC,જીવનદીપ, પોલિટેક્નિક વિસ્તાર વગેરે વિસ્તારનો વીજ પુરવઠો 11 KV Godi road વીજ લાઇનના સમારકામ અર્થે સવારના 06.00 થી બપોરે 12.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ માટે બંધ રહેશે જેની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.

અને 

 GIDC વિસ્તારનો વીજ પુરવઠો સવારના 06.00 થી બપોરે 12.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ માટે બંધ રહેશે જેની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.