ડાકોર માં દીપડો રાત્રી દરમિયાન વડા બઝાર વિસ્તાર માં લટાર મારી

ડાકોર માં ગુરુવાર ની રાત્રી ના સમય વડા બઝાર વિસ્તાર માં અચાનક દીપડો આવી ગયો હતો એને એક પાલતુ કુતરા નો શિકાર કર્યો હતો લોકો માં દહશત નો માહોલ જોવા મળીયો હતો વડા બઝાર વિસ્તાર માં બહાર સૂતેલો લોકો ઘર માં ઘૂસી ગયા હતા દીપડો વડા બઝાર થી છેક પુનિત આશ્રમ સુધી લટાર મારી હતી હાલ વડા બઝાર માં લોકો રાત્રે બહાર નીકળતા વિચાર કરે છે દીપડો કિયાથી આવી એને કિયા ગયો એ તંત્ર ને ખબર નથી એની તપાસ ચાલુ છે પણ કોઈ પરિણામ નથી હાલ તો ડાકોર માં દીપડો ટોક ઓફ ટાઉન બની ગયો છે ફોરેસ્ટ વિભાગ માટે આ નવો પડકાર છે સુ એ પકડાશે કે ફરી ડાકોર માં આવશે લોકો ચર્ચા કરી રહ્યા છે.