કાલોલ તાલુકાના એક ગામની સગીરાને તા ૦૭/૦૬/૨૪ ના રાત્રી ના ૧૧ કલાકથી તા ૦૮/૦૬/૨૪ ના સવારના ૬:૦૫ કલાક ના સમયગાળા દરમિયાન તેણીના ધરે થી કાયદેસરના વાલીપણા માથી સગીર હોવાનુ તેમજ અનુસૂચિત જાતિની હોવાનુ જાણવા છતા પણ લગ્ન કરવાના ઈરાદે પટાવી ફોસલાવી શારીરિક શોષણ કરવાના ઈરાદે ભગાડી જનાર રોહિતકુમાર ઊર્ફે ખાટિયો દિલીપભાઈ બારીયા સામે સગીરાના વાલીએ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે અપહરણ તેમજ પોકસો એક્ટ અને એટ્રોસીટી એક્ટ ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાલોલ ના ઈનચાર્જ ડીવાયએસપી બી એલ દેસાઈ દ્વારા શરૂ કરાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hong Kong's Peak Tram reopens after 14 months - BBC News
Hong Kong's Peak Tram reopens after 14 months - BBC News
महाराष्ट्र सरकार में जगह न मिलने से नाराज आठवले?
Ramdas Athawale Exclusive Interview: महाराष्ट्र सरकार में जगह न मिलने से नाराज आठवले?
Varanasi House Collapsed: वाराणसी में हादसा, भरभराकर गिरे दो मकान; 8 लोग मलबे में दबे | Aaj Tak
Varanasi House Collapsed: वाराणसी में हादसा, भरभराकर गिरे दो मकान; 8 लोग मलबे में दबे | Aaj Tak
Kalyan Banerjee Parliament Speech: 'Manipur क्या देश का अंग नहीं है', बोले TMC सांसद | Aaj Tak News
Kalyan Banerjee Parliament Speech: 'Manipur क्या देश का अंग नहीं है', बोले TMC सांसद | Aaj Tak News
શિક્ષકોએ પ્રવૃત્તિપોથી આધારે પ્રવૃત્તિ શરૂ કરી
પ્રાથમિક શાળાઓમાં 5 થી 6 વર્ષની વયના બાળકો માટે શરૂ કરાયેલી બાલવાટિકામાં બાળકોને શાળા તત્પરતાથી...