આ તારીખથી રાજ્યમાં શરૂ થશે ચોમાસું
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમણે વાત કરવામાં આવે તો રાજ્યમાં 14 જૂને ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે તેવી આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, નોંધનીય છે કે, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ચોમાસા અંગે આગાહી કરી છે. તમને જણાવી દઇએ કે, રાજ્યમાં અત્યારે લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. નોંધનીય છે કે, કાળઝાળ ગરમીથી હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 14 જૂને ચોમાસાની આગાહી કરવામાં આવી છે.