આવતીકાલે તા. 08.06.24 ના રોજ દાહોદ શહેરના *ગોદિરોડ, ઝાલોદ રોડ, મિશન રોડ, ચાકલિયા ચોકડી, રાજ કાપડિયા સમાચાર 9879106469 અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો વિનામૂલ્યે

 સિટી GIDC,જીવનદીપ, પોલિટેક્નિક વિસ્તાર વગેરે વિસ્તારનો વીજ પુરવઠો સવારના 07.00 થી બપોરે 12.00 કલાક સુધી* જરૂરી લાઈન મેન્ટેનન્સ માટે બંધ રહેશે જેની માનવંતા ગ્રાહકો એ નોંધ લેવા વિનંતી.