આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. જેમાં 9થી 11 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, દમણમાં વરસાદની આગાહી સાથે દાદરાનગર હવેલી, પંચમહાલ, દાહોદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા તેમજ બનાસકાંઠા, અરવલ્લી, જામનગર તથા રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગરમાં વરસાદની આગાહી કરાઈ છે.