ભોપાલમાં એક બકરો રુ. 21 લાખમાં વેચાયો હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં બકરાને લોન્ચ કરવા માટે તેના માલિકે સ્ટેજ પર બકરાને રેમ્પ વોક કરાવ્યું હતુ. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઈબ્રાહિમ ગોટ ફાર્મના માલિક સોહેલ અહેમદે આ ફેશન શોમાં કિંગ (બકરા)ને લોન્ચ કર્યો. બકરાને મુંબઈના રહેવાસી ઓવાઈઝ કાગ્ઝીએ તેને 21 લાખ રૂપિયામાં ખરીદ્યો પણ હતો. જોયો છે આટલો મોંઘો બકરો કોઈવાર?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अंतरराज्यीय चोर गिरोह से 13 बाइक बरामद:खाली प्लाट की झाड़ियों में छिपा देते वाहन, पुलिस ने 3 को पकड़ा
शहर की महावीर नगर थाना पुलिस ने अंतरराज्यीय बाइक चोर गिरोह का पकड़ा है। उनकी निशानदेही पर 13 चोरी...
कानपुर में साबरमती एक्सप्रेस के 25 डिब्बे पटरी से उतरे:रेलमंत्री ने कहा- भारी चीज से टकराकर उतरी
उत्तर प्रदेश के कानपुर में शुक्रवार देर रात साबरमती एक्सप्रेस (19168) पटरी से उतर गई। 25 डिब्बे...