ઠાસરા.
ઠાસરા બસ સ્ટેન્ડ નજીક માં આવેલા ખાડા માં પડેલા કચરા માં આગ લાગી. સામાન્ય કચરામાં લાગેલ આગે અચાનક વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું હતું .
બંધ પડેલી ફોરેસ્ટર ઓફિસ સામે આવેલા ખાડા માં લાગેલી આગ વિજ થાંભલા નાં તાર સુધી આગ નાં ગોટે ગોટા ઉડવા લાગ્યા..
અચાનક આગ લાગી એ જગ્યાએ અદાણી ગૅસ પાઇપ લાઇન. નાખવા માં આવેલ છે.
અચાનક લાગેલી આગ થીં ગામજનો નાં ટોળે ટોળાં ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતાં.. આગ લાગી તે ની જાણ ઠાસરા પલિકા માં કરવામાં આવતાં પાલિકાના અગ્નીક્ષમક વાહન અને સ્ટાફ ઘટના સ્થળ પર આવી પાલિકાના સ્તાફ દ્વારા તુરંત આગ ને કાબુ લેવામાં આવી ગઇ હતી..
રિપોર્ટર અનવર સૈયદ ઠાસરા ખેડા ગુજરાત.