રાજસ્થાનના રાણીવાડા નજીકના રતનપુરા ગામના કેવદારામ ભગતે ધોમ ધખતા તાપમો કરી કઠોર તપસ્યા ડીસા તાલુકાના જેનાલ ગામના દરબાર નેનજી ભગતે કેવદારામ ભગતના પોતાની ગાદી સ્થાને દર્શનાર્થ કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી