મુસ્લિમો દ્વારા તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા હતા તે દરમિયાન જવાહર રોડ ઉપર ભગવતી ચોકમાં ભગવતી યુવક મંડળના કાર્યકરો દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી .આશરે 150 જગનો ઉપયોગ થયો હતો અને હજારો માણસોએ લાભ લીધો હતો. ભગવતી યુવક મંડળના સેવાભાવી કાર્યકરો દિનેશભાઈ ચારોલા, બાલાભાઈ બરોડિયા ,જીમીભાઈ રાઠોડ ,પિન્ટુભાઇ ચારોલા ,દિનેશભાઈ જલાલપરા ,મંગાભાઈ ચૌહાણ, નાનુભાઈ શેઠ, રાજભા જાડેજા, જસાભાઈ ડોડીયા, ઈરફાન વગેરે સેવા આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
10 हजार से भी कम दाम में मिल रहा 16GB रैम और 50MP कैमरा वाला infinix का ये फोन, यहां चल रही तगड़ी डील
Infinix HOT 30i Smartphone Deal Infinix HOT 30i फोन फ्लिपकार्ट पर 25% प्रतिशत की छूट के साथ...
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન દ્વારા સ્થાપના દિન ઉજવણી | #dahod
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન દ્વારા સ્થાપના દિન ઉજવણી | #dahod
How To Understand Q2 Results: निवेशक बाजार में आने वाले Q2 के नतीजों को कैसे समझें? | Business News
How To Understand Q2 Results: निवेशक बाजार में आने वाले Q2 के नतीजों को कैसे समझें? | Business News
ઓબ્ઝવર્સશ્રીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ સંદર્ભે નોડલ અધિકારીશ્રીઓ સાથેની સમીક્ષા બેઠક યોજાઇ
દાહોદ, તા. ૨૦ : જિલ્લા સેવા સદન દાહોદ ખાતેના સભાખંડમાં ગત રોજ ઓબ્ઝવર્સશ્રીઓની ઉપસ્થિતિમાં...