મુસ્લિમો દ્વારા તાજીયા ના જુલુસ કાઢવામાં આવ્યા હતા તે દરમિયાન જવાહર રોડ ઉપર ભગવતી ચોકમાં ભગવતી યુવક મંડળના કાર્યકરો દ્વારા ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી .આશરે 150 જગનો ઉપયોગ થયો હતો અને હજારો માણસોએ લાભ લીધો હતો. ભગવતી યુવક મંડળના સેવાભાવી કાર્યકરો દિનેશભાઈ ચારોલા, બાલાભાઈ બરોડિયા ,જીમીભાઈ રાઠોડ ,પિન્ટુભાઇ ચારોલા ,દિનેશભાઈ જલાલપરા ,મંગાભાઈ ચૌહાણ, નાનુભાઈ શેઠ, રાજભા જાડેજા, જસાભાઈ ડોડીયા, ઈરફાન વગેરે સેવા આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
America Election 2024: Kamala Harris क्या Donald Trump को चुनौती दे पाएंगी? (BBC Hindi)
America Election 2024: Kamala Harris क्या Donald Trump को चुनौती दे पाएंगी? (BBC Hindi)
Bihar: Rohini Acharya के प्रचार में गए राबड़ी देवी के बॉडीगार्ड, वीडियो वायरल होने के बाद सस्पेंड
Bihar: Rohini Acharya के प्रचार में गए राबड़ी देवी के बॉडीगार्ड, वीडियो वायरल होने के बाद सस्पेंड
મોરબી જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ | SatyaNirbhay News Channel
મોરબી જિલ્લામાં ખનીજ ચોરી ઝડપાઇ | SatyaNirbhay News Channel
ડીસા એપી એમસી માર્કેટ ખાતે ગુજરાતની ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું
ડીસા એપી એમસી માર્કેટ ખાતે ગુજરાતની ગૌરવ યાત્રાનું સ્વાગત કરાયું