ફાયર સેફ્ટીને લઈ તંત્ર એક્શનમાં અમદાવાદ DEO દ્વારા ટ્રેનીંગનું આયોજન 5 જૂને શાળાઓમાં ફાયર સેફ્ટી અંગે ટ્રેનિંગ તમામ શાળાના આચાર્યોને અપાશે તાલીમ શિક્ષકોને પણ ફાયર સેફ્ટીની ટ્રેનિંગ અપાશે..